ડબલ ધમાલ અને ડબલ કોમેડી સાથે આવી ગયું ”ફુકરે -2”નું Trailor – Sandesh
NIFTY 10,360.40 +0.00  |  SENSEX 33,703.59 +0.00  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ડબલ ધમાલ અને ડબલ કોમેડી સાથે આવી ગયું ”ફુકરે -2”નું Trailor

ડબલ ધમાલ અને ડબલ કોમેડી સાથે આવી ગયું ”ફુકરે -2”નું Trailor

 | 12:14 pm IST

બોલિવુડ એક્ટર પુલકિત સમ્રાટ, વરુણ શર્મા, અલી ફઝલ અને મનોજિત અને એક્ટ્રેસ રુચા ચઢ્ઢાની ફિલ્મ ફુકરે રિટર્નસનું ટ્રેલર આજે સોમવારે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલર એકદમ હટકે છે. ગઈ ફિલ્મની જેમ જ વરુણ શર્મા તમને આ ફિલ્મમાં પણ બહુ જ હસાવશે. થોડા દિવસ પહેલા જ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેના બાદ આજે ટ્રેલર આવ્યું છે.

ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, ભોલી પંજાબન (ઋચા ચઢ્ઢા) જેલમાઁથી છૂટી ગઈ છે, અને એકવાર ફરીથી પુલકિત, વરુણ, મનજોત અને અલીની જિંદગીમાં પરત આવી છે. આ વખતે વરુણને સપનું જોઈને લોટરી કાઢવા કે છે. તો ફિલ્મના ટ્રેલરમાં કેટલાક ટ્વિટ્સ પણ તમને નજરે આવશે.