બેબી અને વાંદરાની ધમાલનો આ Video જોઈને તમે તમારું હસવાનું રોકી નહિ શકો - Sandesh
NIFTY 10,842.85 +55.90  |  SENSEX 35,692.52 +209.05  |  USD 67.4800 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • બેબી અને વાંદરાની ધમાલનો આ Video જોઈને તમે તમારું હસવાનું રોકી નહિ શકો

બેબી અને વાંદરાની ધમાલનો આ Video જોઈને તમે તમારું હસવાનું રોકી નહિ શકો

 | 6:07 pm IST

હાલ પ્રાણીઓના અઢળક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. જેમાં ગયા વર્ષે યુટ્યુબ પર અપલોડ કરાયેલો આ વીડિયો જોઈને તમે તમારું હસવું રોકી નહિ શકો. એક બાળક બેસ્યું છે ને તેની પાસે એક બેબી મંકી આવીને બેસે છે, પછી શું થાય છે તે તો તમે વીડિયો જોશો તેમાં જ ખબર પડશે. આ વીડિયો 2 મિલિયનવાર યુટ્યુબ પર જોવાઈ ચૂક્યો છે.