Funny Moment of Neha Kakkar and Sonu Nigam
  • Home
  • Featured
  • નેહા કક્કરે બાજુમાં ઉભેલા સોનૂ નિગમ સામે જ ગાઉન સાથે કર્યું એવું કે ડરી ગયો સિંગર

નેહા કક્કરે બાજુમાં ઉભેલા સોનૂ નિગમ સામે જ ગાઉન સાથે કર્યું એવું કે ડરી ગયો સિંગર

 | 12:21 pm IST

સોશિયલ મીડિયા પર નેહા કક્કર હમણાની ચર્ચામાં છે. નેહા કક્કડનો એક વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં નેહા કક્કરની સાથે બોલીવુડ સિંગર સોનૂ નિગમ પણ જોવા મળી રહ્યો છે. નેહા કક્કરે થોડાક દિવસ પહેલા જ સોશિયલ મીડિયા ઇમોશનલ પોસ્ટ કરી હતી.

નેહા કક્કરે શેર કરેલા વિડીયોમાં તે મસ્તી કરતી જોવા મળી રહી છે. નેહા કક્કરનો આ વિડીયો પોસ્ટ પેકઅપનો છે અને આમા સોનૂ નિગમ તેની સાથે છે. આ વિડીયોમાં નેહા કક્કર બ્લેક ગાઉનમાં ફૉટો શૂટ કરવા જઈ રહી છે, અને તે બ્લેક ગાઉનમાંથી નિકળીને બહાર આવે છે ત્યારે સોનૂ નિગમ ડરી જાય છે.

બોલીવુડની 30 વર્ષની સિંગર નેહા કક્કર મૂળ દિલ્હીની છે અને તેણે ઇન્ડિયન આઇડલ 2006માં ભાગ લીધો હતો. તે આ શૉને જજ પણ કરી ચુકી છે.