Funny video of leopard and monkey goes viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એક વાંદરાએ ચિત્તાને હંફાવી દીધો, સોશિયલ મીડિયામાં વાયરલ થયો મજેદાર Video

એક વાંદરાએ ચિત્તાને હંફાવી દીધો, સોશિયલ મીડિયામાં વાયરલ થયો મજેદાર Video

 | 2:38 pm IST
  • Share

હાલ સોશિયલ મીડિયા ઉપર પ્રાણીઓના ભરપૂર વીડિયો વાયરલ થતા રહે છે. તમે પણ જાણો છો કે વાંદરાઓ કેટલા સ્ફૂર્તિલા હોય છે. તો બીજી તરફ ચિત્તામાં પણ જોરદાર તાકાત હોય છે. હાલમાં સોશિયલ મીડિયા ઉપર એક વાંદરાનો અને ચિત્તો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચિત્તો શિકાર કરવા માટે વાંદરાની પાછળ એક ઘટાદાર વૃક્ષ પર ચઢી જાય છે. જેમાં બને પકડમ પકડી રમતા હોય તેવો નજારો સર્જાયો છે. ચિત્તો વાંદરાને પકડવા માટે તેની પાછળ પાછળ ફરે છે. જ્યારે વાંદરો છે કે કુદકા મારીને ચિત્તાને હંફાવી દે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. લોકો  દ્વારા આ વીડોયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. જુઓ આ મજેદાર Video…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન