A funny video of the native struggle of the workers went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Viral Video : મજુરોનો દેશી જુગાડનો એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Viral Video : મજુરોનો દેશી જુગાડનો એક મજેદાર વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

 | 7:52 pm IST
  • Share

હાલમાં સોશિયલ મીડિયા પર નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. આ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના લોકો આદી બની ગયા છે. આ સોશિયલ મીડિયા પર દિવસે દિવસે અને ફોટો અને વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે આજે વધુ એક મજેદાર વીડિયો સામે આવ્યો છે. હાલમાં એક મજૂરોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મજુરો દ્વારા કરવામાં આવેલા આ મસ્ત જુગાડને લઈને લોકો ખુબ જ વાહવાહી કરી રહ્યા છે. મજુરો મોટા મોટા વૃક્ષના થડને આસાની રીતે ગાડીમાં ચડાવતા નજરે પડી રહ્યા છે. તેનો આ જુગાડ શાનદાર છે. જુઓ આ Video

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો