Funny video of a girl is going viral right now.
  • Home
  • Featured
  • VIDEO: આ છોકરી સ્ટંટ કરવા તો ગઈ, પણ એવી ખાબકી કે સોશિયલ મીડિયામાં ફજેતી થઈ ગઈ

VIDEO: આ છોકરી સ્ટંટ કરવા તો ગઈ, પણ એવી ખાબકી કે સોશિયલ મીડિયામાં ફજેતી થઈ ગઈ

 | 9:38 pm IST

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક યુવતીની ભારે મજાક બની રહી છે. લોકો ફન્ની રિએક્શન આપી રહ્યા છે. એક યુવતી જાહેરમાં સ્ટંટ કરવા જતી હતી અને ભફાંગ થઈ ગઈ. પગની એડી એ રીતે લપસી કે સીધી નીચે જ ખાબકી. ત્યારે ઈન્સ્ટા પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે પણ હાલમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન