Funny video of a kid dancing recently went viral
  • Home
  • Featured
  • તમારે આખા દિવસનો થાક ઉતારવો હોય તો આ વીડિયો જોઈ નાંખો! બાળકનો અંદાજ વલ્લા-વલ્લા

તમારે આખા દિવસનો થાક ઉતારવો હોય તો આ વીડિયો જોઈ નાંખો! બાળકનો અંદાજ વલ્લા-વલ્લા

 | 6:04 pm IST

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને લોકો ખડખડાટ હસી રહ્યા છે. આમ તો વીડિયોમાં એક જ બાળક ડાન્સ કરી રહ્યો છે. પણ આ બાળકનો ડાન્સ અને એની સ્ટાઈલ કંઈક અદ્ભૂત છે. તેનો અંદાજ અને ભોળપણ લોકોને હસવા માટે મજબુર બનાવી રહ્યો છે. એ છોકરો એક મ્યૂઝિક પર એક્શન કરી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે તે આંખ મીચીને હાથ હલાવી રહ્યો છે અને ડાન્સ કરી રહ્યો છે. લોકોને બસ આ સ્ટાઈલ ગમી ગઈ અને ફિદા થઈ ગયા. સોશિયલ મીડિયા પર આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. ઈન્સ્ટા પર શેર કરવામાઁ આવેલા આ વીડિયોને હાલમાં લાખો વ્યૂ મળી રહ્યા છે. તો તમે પણ જુઓ આ ફન્ની વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન