કોરોના વેક્સિન લેતી વખતે આ શખ્સને હાથમાં રાખવો ભારે પડ્યો, જુઓ જોરદાર ફન્ની વીડિયો
હાલમાં લોકોમાં કોરોના(corona)ને લઈને અને કોરોના રસી(corona vaccine)ને લઈને અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. એક સમયે આપણે બધા કોરોનાની વાતો કરતાં હતા અને હવે કોરોના વેક્સિનની વાતો કરીએ છીએ. આપણે બધાએ લોકડાઉનમાં પણ મોર બોલવાના ખુબ વીડિયો જોયા છે. ત્યારે હવે કોરોના વેક્સિનને લઈ એક ફન્ની વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને જેને જોઈને તમે નક્કી પેટ પકડીને હસશો.
આ વીડિયો(viral video)માં જોઈ શકાય છે કે એક શખ્સ કોરોના વેક્સિન મુકાવી રહ્યો છે અને બે કર્મચારીઓ આ કામ સરસ રીતે કરી રહ્યા છે. પણ આ ભાઈને તો રસી પહેલાં જ પસરેવો છુટી જાય છે. એવી બીક લાગે છે કે જાણે કોઈ એને ચીરી નાંખવાનું હોય. ત્યારે પાછળ ઉભેલો કર્મચારી પણ કંઈ પાછળ હટે એમ નથી, તેણે આ શખ્સની મજા લેવાનું શરૂ કર્યું. એ રીતે રસી અપાઈ ગઈ અને વીડિયોનો અંત આવે છે. ત્યારે અહીં જુઓ આ સરસ ફન્ની વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન