Funny video of hostel kids falling for dinner viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: વર્ષો પછી જાણે જમવાનું મળતું હોય એમ આ બાળકોએ પડાપડી કરી, જોવા જેવો નજારો થયો!

VIDEO: વર્ષો પછી જાણે જમવાનું મળતું હોય એમ આ બાળકોએ પડાપડી કરી, જોવા જેવો નજારો થયો!

 | 7:32 pm IST
  • Share

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમને ખુબ હસવું આવશે. કારણ કે આ વીડિયોમાં સીન જ કંઈક એવા છે. આપણે બધા સામાન્ય રીતે હોસ્ટેલનમી લાઈફ વિશે જાણતા જ હોઈએ. આપણે રહ્યાં ન હોઈએ તો પણ કોઈ પાસે વર્ણન તો સાંભળ્યું જ હોય. તો આ વીડિયોમાં પણ હોસ્ટેલના જ દૃશ્યો બતાવવામાં આવ્યા છે અને ત્યાં જમવા સમયે શું હકીકત હોય એ બતાવવામાં આવ્યું છે.

તમે વીડિયોમાં જોઈ શકો છો બધા જ બાળકોના હાથમાં પીળા કલરની ડિશ છે અને જમવા પાડે પડાપડી કરી રહ્યા છે. જો કે જમવામાં પણ નૂડલ્સ છે માટે સ્વાભાવિક છે કે આવી ભીડ થાય, પરંતુ આ બાળકોની ઝપાઝપી કંઈક અલગ જ છે. આજુબાજુના લોકો પણ આ નજારો જોઈને સ્તબ્ધ રહી ગયા હતા કે આખરે આ બાળકોએ પહેલી વખત નૂડલ્સ જોયા કે શું. હવે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો મજા લઈ રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન