Funny video of lady viral in social media
  • Home
  • Featured
  • મહિલા સ્ટંટ કરવા જતાં જોરદાર રીતે ભફાંગ થઈ, નીચે ખાબકવાનો વીડિયો જોઈ લોકોએ મજા લીધી

મહિલા સ્ટંટ કરવા જતાં જોરદાર રીતે ભફાંગ થઈ, નીચે ખાબકવાનો વીડિયો જોઈ લોકોએ મજા લીધી

 | 9:04 pm IST

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારા મોઢા પર સ્મિત રેલાઈ જશે એની ગેરન્ટી છે. કારણ કે જે રીતે મહિલા ભફાંગ થઈ એ ખરેખર જોવા જેવું છે. લોકો આ મહિલાની મજા લઈ રહ્યા છે. તેમજ જોવા જેવી વાત એ છે કે મહિલા પણ ભફાંગ થયા બાદ હસી રહી છે. વીડિયો કોઈએ રેકોર્ડ કર્યો અને હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા પહેલા ઘર પર ચઢીને રનિંગ કરી કૂદકો મારે છે. પરંતુ કૂદકો મારતા વેંત જ તે રાઉન્ડની બહાર નીકળી જાય છે અને નીચે ખાબકે છે. લોકોને મોઢા પર સ્મિત લાવનારો આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન