Funny video of ostrich went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વ્યક્તિની પાછળ થયું શાહમૃગ, થોડીવાર માટે તો થયું કે ભાઈનું આજે આવી જ બન્યું, જુઓ મજેદાર Video

વ્યક્તિની પાછળ થયું શાહમૃગ, થોડીવાર માટે તો થયું કે ભાઈનું આજે આવી જ બન્યું, જુઓ મજેદાર Video

 | 4:02 pm IST
  • Share

દુનિયાનું સૌથી પક્ષી છે શાહમૃગ. જો તમને નાના પક્ષીઓથી પ્રેમ છે તો ખુબ જ મુશ્કેલ થઈ જાય છે આ કદાવર પક્ષીને પ્રેમ કરવો. કારણ કે કેટલીવ વખત આ પાટું પણ એવું મારે છે કે માણસનું શરીર તેને સહન નથી કરી શકતું. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શાહમૃગ એક વ્યક્તિનો પીછો કરી રહ્યું છે. આ વ્યક્તિ ગાડી પર સવાર છે અને આગળ જઈ રહ્યો છે ત્યારે તેની પાછળ ધુમ સ્ટાઈલમાં શાહમૃગ તેની પાછળ દોડી રહ્યું છે. આ વીડિયોમાં શાહમૃગ અજીબ અજીબ અવાજ પણ કાઢી રહ્યું છે. હાલમાં આ વીડિયો ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વારંવાર જોવામાં આવી રહ્યો છે. જુઓ આ મજેદાર Video…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન