Funny video of the car goes viral on social media see here
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ શખ્સે સીધી કોઈના ઘરમાં કાર ઘૂસેડી દીધી, વીડિયો વાયરલ થતાં લોકોએ મજા લીધી!

આ શખ્સે સીધી કોઈના ઘરમાં કાર ઘૂસેડી દીધી, વીડિયો વાયરલ થતાં લોકોએ મજા લીધી!

 | 11:18 am IST
  • Share

હાલમાં એક અકસ્માતનો ફન્ની વીડિયો (Funny Video) વાયરલ થઈ રહ્યો છે. એક દરજી આરામથી ઘરમાં બેસીને કપડાં સીવી રહ્યો હોય છે ત્યાં સુધી ઘુસી જઈને એક કાર વાળો એન્ટ્રી મારે છે અને બધા ચોંકી જાય છે. સીસીટીવી વીડિયો વાયરલ થયાં બાદ ઘટના અંગે માહિતી સામે આવી હતી. જો કે આ વીડિયો કયા સ્થળનો છે તેના વિશે કંઈ માહિતી સામે આવી નથી, પણ હાલમાં લોકો વચ્ચે ભારે ચર્ચાઈ રહી છે. લોકો આ વીડિયો જોઈને પૂછી રહ્યા છે કે ભાઈ ક્યાં જવું છે. આમ તો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવ્યો છે, પણ હાલમાં તે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. તો અહીં જુઓ આ કોમેડી વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન