Funny Video Of Women Swinging and Than Hits To A Little Girl
  • Home
  • Featured
  • ‘મહાકાય’ મહિલા ખાતી હતી હીંચકો, વચ્ચે આવી નાનકડી છોકરી અને પછી થયું એવું કે ચોંકી જશો

‘મહાકાય’ મહિલા ખાતી હતી હીંચકો, વચ્ચે આવી નાનકડી છોકરી અને પછી થયું એવું કે ચોંકી જશો

 | 11:18 pm IST

સોશિયલ મીડિયા પર અત્યારે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં જોઇ શકાય છે કે હિંચકા પર એક હ્રષ્ટ-પુષ્ટ મહિલાને પુરૂષ હિંચકા ખવરાવી રહ્યો છે. આ દરમિયાન એક-બે નાના છોકરાઓ પણ મહિલાને હિંચકા ખવરાવે છે, પરંતુ આ દરમિયાન એક નાનકડી છોકડી વચ્ચે આવી જતા તે હવામાં ફંગોળાય છે. આ વિડીયો ક્યાંનો છે તેની પુષ્ટિ થઈ શકી નથી. સોશિયલ મીડિયા પર આ વિડીયોને લોકો રમૂજ તરીકે લઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન