Funny video responding to China goes viral on social media
  • Home
  • Featured
  • ચીનને આ વીડિયો બતાવી દો એટલે ચૂપ થઈ જશે, રિક્ષાવાળાની કરામત જોઈ લોકોએ કરી ટિપ્પણી

ચીનને આ વીડિયો બતાવી દો એટલે ચૂપ થઈ જશે, રિક્ષાવાળાની કરામત જોઈ લોકોએ કરી ટિપ્પણી

 | 9:05 pm IST

થોડા સમય પહેલાં ચીનની સેનાએ એક વીડિયો વાયરલ કર્યો હતો. એમાં એ લોકો કાર સાથે નવા નવા કૌવત કરતાં હતા અને દુનિયાને બતાવતાં હતા કે કેવી કારીગરી છે. ત્યારે એ લોકોની મજાક બનાવતા ભારતના લોકોએ એક જબરદસ્ત ફન્ની વીડિયો વાયરલ કર્યો છે. જે લોકોને પસંદ આવી રહ્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં શેર કરી રહ્યા છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક રિક્ષા ડ્રાઈવર રસ્તા પર બેફામ રીતે રિક્ષા ચલાવી રહ્યો છે. તે થોડી વારમાં તો સ્ટંટ કરવા લાગે છે અને અઘરી રીતે ડ્રાઈવ કરવા લાગે છે. લોકો હવે આ વીડિયો શેર કરીને ચીનને રમુજી રીતે જવાબ આપી રહ્યા છે. તો અહીં જુઓ આ ફન્ની વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન