VIDEO: યુવકે કહ્યું કે-ખભા પર હાથ મૂકી દે, પણ યુવતી ન માની, એવી ધડામ કરતી ભફાંગ થઈ કે…. – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: યુવકે કહ્યું કે-ખભા પર હાથ મૂકી દે, પણ યુવતી ન માની, એવી ધડામ કરતી ભફાંગ થઈ કે….

VIDEO: યુવકે કહ્યું કે-ખભા પર હાથ મૂકી દે, પણ યુવતી ન માની, એવી ધડામ કરતી ભફાંગ થઈ કે….

 | 11:06 am IST
  • Share

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને લોકો ભારે મજા લઈ રહ્યા છે. આમ તો આ વીડિયો ઈન્સ્ટા પર શેર કરવામાં આવ્યો હતો, પણ લોકોને એવી મજા પડી કે હાલમાં દરેક પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઈક પર છોકરો અને છોકરી બેઠા છે. છોકરો છોકરીને કહે છે કે હાથ ખભા પર રાખી દે, પણ યુવતી ઈગો બતાવે છે. જેવી જ છોકરો બાઈક શરૂ કરે કે તરત જ છોકરી ધડામ કરતી નીચે પડે છે અને ભફાંગ થઈ જાય છે. પછી કદાચ છોકરીને એવું થતું હશે કે માની લીધું હોત તો સારુ હતું, પણ પછી તો મોડું થઈ ગયું હતું. તો અહીં જુઓ આ સરસ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન