Funny videos of two people go viral on social media
  • Home
  • Featured
  • VIDEO: આ અપલખણાને હરકત ખૂબ ભારે પડી, એવી ખરાબ મજાક બની કે લોકો પેટ પકડીને હસ્યાં!

VIDEO: આ અપલખણાને હરકત ખૂબ ભારે પડી, એવી ખરાબ મજાક બની કે લોકો પેટ પકડીને હસ્યાં!

 | 3:57 pm IST

એક વીડિયો વાયરલ થયો છે, જે જોઈને લોકો હસવા મજબૂર બન્યા છે. આપણે રોજ કોઈને કોઈ અપલખણાને જોતાં જ હોઈએ. કે જેને કંઈક અપલખણું થયા વગર ન રહેવાતું હોય. પરંતુ આવા અપલખણા લોકોની ક્યારેક ભારે મજાક બનતી હોય છે. આ વીડિયોમાં પણ કંઈક એવું જ થયું છે. એક શખ્સ કોઈની મજાક બનાવવા ગયો હતો પણ ઉલ્ટાની એની જ મજાક બની ગઈ.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ ન્હાવાની તૈયારીમાં જ છે, અને પાણી જોઈને આનંદ લઈ રહ્યો છે. ત્યારે જ પાછળથી અપલખણો આવે છે અને મજાક કરવા માટે એના પાછળના ભાગમાં ટોપી મારે છે. એ સાથે જ પગ લપસે છે અને નીચે ભફાંગ થઈ જાય છે. હવે લોકો વીડિયો શેર કરીને મજાક કરી રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન