Gabriella Demetriades stunning pictures Viral on social media
  • Home
  • Featured
  • દક્ષિણ આફ્રિકાની મોડેલના બોલ્ડ PHOTOS સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સમાં ખલબલી મચી ગઈ!

દક્ષિણ આફ્રિકાની મોડેલના બોલ્ડ PHOTOS સોશિયલ મીડિયા પર વાયરલ, ફેન્સમાં ખલબલી મચી ગઈ!

 | 10:12 pm IST

ગેબ્રિએલા ડિમેટ્રિએડ્સ દક્ષિણ આફ્રિકાની એક મોડેલ અને અભિનેત્રી છે. જેમની એફએચએમ FHM’sની ‘વિશ્વની 100 સેક્સી વુમન’ દાવેદાર તરીકે પસંદ કરવામાં આવી હતી. તે મિસ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) બોલિવૂડ 2009ની સ્પર્ધક હતી. ‘મિસ આઈપીએલ બોલિવૂડ’ હોવા માટે ખૂબ લોકપ્રિય છે. તેણે 2009માં આઈપીએલ ટીમ ‘ડેક્કન ચાર્જર્સ’નું પ્રતિનિધિત્વ કર્યું હતું

‘ડેક્કન ચાર્જર્સ’ અને ‘રાજસ્થાન રોયલ્સ’ વચ્ચે ક્રિકેટ મેચ જોતા દર્શકો વચ્ચે પસંદ થયા બાદ તેણીએ ‘કોલકાતા નાઇટ રાઇડર્સ’નું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તેણે ઘણી જાહેરાતોમાં કામ કર્યું. મલયાલમ ફિલ્મ ‘રેડ વાઇન’ ના પ્રોમો ગીત ‘નીલકશામ કૈવિદુમ’માં પણ તે જોવા મળી હતી. તો જુઓ અહીં આ મોડેલના હોટ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન