gallery priyanka chopra bikini pictures goes viral on social media
  • Home
  • Photo Gallery
  • બિકીની પહેરી ખુલ્લા મોઢે બીચ પર પ્રિયંકાએ આપ્યા પોઝ, PHOTOS થયા વાયરલ

બિકીની પહેરી ખુલ્લા મોઢે બીચ પર પ્રિયંકાએ આપ્યા પોઝ, PHOTOS થયા વાયરલ

 | 12:23 pm IST

પ્રિયંકાની નવી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. બીચ પર તે ખુલ્લા મોઢે પોઝ આપી રહી છે. હાલમાં જ આ તસવીરો વાયરલ થઈ છે. આ પહેલા પણ પ્રિયંકાની ઘણી તસવીરો વાયરલ થઈ હતી. સિગારેટ વાળી તસવીરોમાં તો પ્રિયંકાને લોકોની ખરી ખોટી સાંભળવાનો વારો પણ આવ્યો હતો. તો જુઓ હાલમાં વાયરલ થઈ તે તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન