Photos: 'જૂલી'નો દરિયા કિનારાનો બૉલ્ડ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photos: ‘જૂલી’નો દરિયા કિનારાનો બૉલ્ડ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ

Photos: ‘જૂલી’નો દરિયા કિનારાનો બૉલ્ડ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ

 | 6:05 pm IST

હિન્દી ફિલ્મ ‘જૂલી-2’થી બોલિવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી રાય લક્ષ્મી પોતાના બૉલ્ડ ફૉટોસને કારણે ચર્ચામાં છે. પોતાની ફિલ્મનાં શૂટિંગમાંથી સમય નીકાળીને તે રજાઓ માણી રહી છે. ફૉટોમાં તે બ્લેક બિકિની અને બ્લૂ ગોગલ્સમાં જોવા મળી રહી છે. તેના ફૉટોને ફેન્સ તરફથી ઘણી જ પ્રસંશા મળી રહી છે. જો કે અભિનેત્રીએ આ પ્રથમવાર બિકિનીમાં ફૉટો શેર નથી કર્યો. તે ઘણીવાર ફેન્સ સાથે પોતાની બૉલ્ડ તસવીર શેર કરતી હોય છે.

તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ‘જૂલી-2’માં દર્શકોને તેનો બૉલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઇ ખાસ નહોતી કરી શકી, પરંતુ રાય લક્ષ્મીની બૉલ્ડનેસ ચર્ચાનો વિષય રહી હતી. રાય લક્ષ્મીને બોલિવુડમાં ભલે સફળતા ના મળી હોય, પરંતુ સાઉથ ઇન્ડસ્ટ્રીમાં તે ઘણો જાણીતો ચહેરો છે.