gandii baat 4 starcast know about jolly bhatia scenes of ekta kapoor
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગંદી બાતની અભિનેત્રીએ સાડી પહેરી ખુલ્લા વાળમાં ધૂમ મચાવી, PHOTOS ઈન્ટરનેટ પર વાયરલ

ગંદી બાતની અભિનેત્રીએ સાડી પહેરી ખુલ્લા વાળમાં ધૂમ મચાવી, PHOTOS ઈન્ટરનેટ પર વાયરલ

 | 4:54 pm IST
  • Share

અલ્ટ બાલાજી જીની બોલ્ડ વેબ સિરીઝ ગંદી બાતની ચાર સીઝન રજૂ થઈ ચૂકી છે. આ ચારેય સીઝનને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો છે બધે ચર્ચા થઈ રહી હતી. આ સીરિયલના કલાકારો પણ ખૂબ લોકપ્રિય થયા. અન્વેષી જૈવ પણ આ સીરિયલનો ભાગ રહી ચૂકી છે અને તેને સ્ટાર બનાવવામાં આ સીરિયલનો જ ફોળો છે.

આવી જ એક અભિનેત્રી જોલી ભાટિયા છે જે ગંદી બાતની સીઝન 4 માં જોવા મળી હતી. હાલમાં આ અભિનેત્રીના હોટ અને બોલ્ડ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે. ફેન ફોલોઈંગ પણ ભારે હોવાના કારણે તે ફોટો અપલોડ કરતાં વેંત જ વાયરલ થતાં જોવા મળે છે. તો અહીં જુઓ આ અભિનેત્રીના કેટલાક ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન