Do Pavana Darshan Ganesh ji In kalol vadsar temple, Video
  • Home
  • Featured
  • માતા પાર્વતીનાં લાડલા પુત્ર સર્વ વિધ્ન હરનારા એવા ગણેશજીના કરો પાવન દર્શન, Video

માતા પાર્વતીનાં લાડલા પુત્ર સર્વ વિધ્ન હરનારા એવા ગણેશજીના કરો પાવન દર્શન, Video

 | 10:30 am IST

આજે છે ફાગણ સુદ તેરસ અને મંગળવાર.કહેવાય છે પ્રથમ પૂજનિય એવા ગજાનન ગણેશના મંગળવારે દર્શન મંગળકારી ફળ અપાવે છે ત્યારે આવો આજની આ સફરમાં દર્શન કરીશુ કલોલના વડસર ગામે આવેલ ગણેશ મંદિરના. માતા પાર્વતીનાં લાડલા પુત્ર સર્વ વિધ્ન હરનારા એવા ગણેશજીના કરો પાવન દર્શન. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન