ganesha-festival-begins-tomorrow-join-with-us-see-video
  • Home
  • Videos
  • Featured Videos
  • ગણેશચતુર્થીના દિવસે વિઘ્નહર્તાનુ સ્થાપન કરવાના શુભ મુહૂર્ત એક Video ક્લીક પર

ગણેશચતુર્થીના દિવસે વિઘ્નહર્તાનુ સ્થાપન કરવાના શુભ મુહૂર્ત એક Video ક્લીક પર

 | 10:48 am IST

આવતીકાલથી શ્રદ્ધા અને ભક્તિના સમન્વય સમા ગણેશમહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગણેશ ભક્તો દ્વારા પણ ઘરમાં વિઘ્નહર્તાનુ સ્થાપન કરવામાં આવે છે. ત્યારે કયા મૂહૂર્તમાં કરશો ગણપતિ બાપ્પાનુ સ્થાપન અને સ્થાપન વખતે કઈ કરવી શાસ્ત્રોક્ત વિધી જૂઓ વીડિયો.