Ganesha's temple is located at Anthor in Mehsana, it does all the wishes
  • Home
  • Featured
  • મહેસાણાના એંઠોર ખાતે આવેલું છે ગણેશજીનું મંદિર, કરે છે દરેક ઇચ્છા પુરી

મહેસાણાના એંઠોર ખાતે આવેલું છે ગણેશજીનું મંદિર, કરે છે દરેક ઇચ્છા પુરી

 | 8:38 am IST

ગણનાયકાય ગણેદેવતાય ગણાધ્યક્ષાય ધિમહી…ગજાનન ગણપતિ પ્રથમ પુજનીય છે…કોઇ પણ શુભ કાર્યમાં તેમના ગણના પહેલી થાય છે..તેવામાં તેમના પ્રખ્યાત મંદિરોને દેશના ખુણે ખુણામાં જોવા મળે છે..ત્યારે આજે આપણે દર્શન કરીશું ગજાનન ગણપતિના આવા જ એક પ્રખ્યાત મંદિરના જે આવેલુ છે મહેસાણાના એંઠોર ખાતે જ્યાં ભક્તોને ગણપતિ દર્શન આપે છે સિદ્ધિવિનાયક સ્વરુપે આવો આપણે પણ દર્શન કરીએ ગણેશજીના આ પાવન સ્વરુપના…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન