Ganeshotsav Celebration at Govinda's House
  • Home
  • Featured
  • ગોવિંદાનાં ઘરે પધાર્યા ગણપતિ બાપ્પા, જુઓ ગણપતિ સ્થાપનાનો આ વિડીયો

ગોવિંદાનાં ઘરે પધાર્યા ગણપતિ બાપ્પા, જુઓ ગણપતિ સ્થાપનાનો આ વિડીયો

 | 6:26 pm IST

દેશભરમાં ગણેત્સોવની ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે બોલિવુડ સ્ટાર્સ પણ ગણપતિ સ્થાપના અને બાપ્પાની પૂજા-આરતી કરી રહ્યા છે. બોલિવુડ અભિનેતા ગોવિંદાનાં ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. ગોવિંદાએ પોતાની પત્ની અને પુત્રી સાથે ગણપતિ બાપ્પાનાં આશિર્વાદ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન