ગંગા દશહરાની સોમનાથ ખાતે ભવ્ય ઉજવણી, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગંગા દશહરાની સોમનાથ ખાતે ભવ્ય ઉજવણી, જુઓ વીડિયો

ગંગા દશહરાની સોમનાથ ખાતે ભવ્ય ઉજવણી, જુઓ વીડિયો

 | 3:46 pm IST

ગંગા દશેરા નીમીત્તે સોમનાથ ત્રિવેણી સંગમ પર મહાપુજા અને મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટ્યા હતા. પ્રભાસ ક્ષેત્રમાં જ્યા હિરણ-કપિલા-સરસ્વતી નદીઓનો સમુદ્ર સાથે સંગમ થાય છે, ત્યાં આ પવિત્ર ત્રિવેણી સંગમનો શાસ્ત્રોક્ત મહિમા પણ અનેરો છે, જ્યાં ગંગા દશેરાની ખુબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.. સમગ્ર ઘાટને પૂષ્પો-રંગોળી,તોરણો, ધ્વજાઓ દ્વારા સુંદર રીતે સજાવવામાં આવ્યો. યાત્રીકો, સ્થાનીક લોકો તીર્થપુરોહિતો સહિત સૌ ધાર્મિક આયોજનમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા. ભક્તોએ અહીં આરતીનો પણ લહાવો લીધો હતો.