Garba's video with social distance goes viral on social media
  • Home
  • Featured
  • લ્યો મળી ગયો નવરાત્રિનો ઉકેલ! આ રીતે ગરબા કરો તો પરમિશન મળી જાય, વાયરલ થયો ફન્ની વીડિયો

લ્યો મળી ગયો નવરાત્રિનો ઉકેલ! આ રીતે ગરબા કરો તો પરમિશન મળી જાય, વાયરલ થયો ફન્ની વીડિયો

 | 8:00 am IST

એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવાન ઘેલો થઈને ગરબે રમી રહ્યો છે. આ વીડિયો ખૂબ જૂનો છે, પરંતુ અત્યારે વાયરલ થવાનું કારણ કોરોના છે. કોરોનાનો કહેર હોવાના કારણે ડોક્ટરોએ ના પાડી કે જો નવરાત્રિ શરૂ રહી તો અમે કોરોના દર્દીની સારવાર નહીં કરીએ. કારણ કે નવરાત્રિના કારણે કોરોના ફેલાવાનો વધારે ડર છે. ત્યારે એવા માહોલ વચ્ચે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ કંઈક અલગ જ સ્ટાઈલમાં ગરમા રમી રહ્યો છે. જો આવી રીતે દરકે લોકો ગરમાં રમે તો સામાજિત અંતર જળવાઈ રહે એ વાત નક્કી છે. કારણ કે એ ગરબે રમવા માટે એક વ્યક્તિને જ 5 ફૂટનું અંતર જોઈએ. તો હવે લોકો આ વીડિયો શેર કરીને કહી રહ્યા છે કે, આ રીકે ગરબા કરીએ તો સામાજિક અંતર રહે અને સરકાર પરવાનગી આપી દે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન