NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ગૌરી ખાનનાં રેસ્ટોરન્ટમાં શાહરૂખ અને દીકરી સુહાનાનો હટકે અવતાર Pics

ગૌરી ખાનનાં રેસ્ટોરન્ટમાં શાહરૂખ અને દીકરી સુહાનાનો હટકે અવતાર Pics

 | 4:37 pm IST

શાહરૂખ ખાનની દીકરી સુહાના હંમેશા ચર્ચામાં રહે છે. રવિવારનાં રોજ સુહાના પોતાના પિતા સાથે એક ઇવેન્ટમાં નજર આવી. ખરેખર મુંબઇમાં ગૌરી ખાને એક રેસ્ટોરન્ટને ડીઝાઇન કર્યુ છે, જેની ઓપનિંગમાં શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે પહોંચ્યો હતો. શાહરૂખ સિવાય આ ઇવેન્ટમાં બોલિવૂડનાં તમામ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતાં. અર્જુન કપૂરથી લઇ અનીલ કપૂર મુંબઇનાં આ રેસ્ટોરન્ટની ઓપનિંગ સેરેમનીમાં પહોંચ્યા હતાં.