ટીવી એક્ટર ગૌતમ રોડે-પંખુડી ની મહેંદી અને સંગીત સેરેમનીનાં ફોટો થયા વાયરલ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ટીવી એક્ટર ગૌતમ રોડે-પંખુડી ની મહેંદી અને સંગીત સેરેમનીનાં ફોટો થયા વાયરલ

ટીવી એક્ટર ગૌતમ રોડે-પંખુડી ની મહેંદી અને સંગીત સેરેમનીનાં ફોટો થયા વાયરલ

 | 4:43 pm IST

ટીવી શો ટસરસ્વતીચંદ્રટ થી ફેમશ થયેલાં અભિનેતા ગૌતમ રોડે પોતાની ગર્લફ્રેન્ડ પંખુડી અવસ્થી સાથે આજે લગ્નગ્રંથી થી જોડાશે. સગાઈની તસ્વીરો પછી બંનેનાં મહેંદી અને સંગીત સેરેમનીનાં ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ લવબર્ડ રોમેન્ટિંક ગીત પર ડાન્સ કર્યો હતો, જેના કેટલાંક ફોટો પંખુડીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. બંને કપલ 5 જાન્યુઆરી એટલે કે આજે દિલ્હીથી દૂર 150 કિલોમીટર દૂર અલવરમાં ફેમિલી અને નિકટનાં મિત્રોની હાજરીમાં લગ્નનાં બંધનમાં જોડાશે. આ લવબર્ડનાં લગ્નની સેરેમનીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ગૌતમ અને પંખુડી મહેંદી, સંગીત, સગાઈની સેરેમનીને એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.