gay couple kiss each other and propose video goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • જાહેર જગ્યાએ કિસ કરીને ઘૂંટણ પર બેસી વીંટી લઈ કર્યું પ્રપોઝ, વીડિયો જોઈ 2 કરોડ લોકો થયાં દિવાના!

જાહેર જગ્યાએ કિસ કરીને ઘૂંટણ પર બેસી વીંટી લઈ કર્યું પ્રપોઝ, વીડિયો જોઈ 2 કરોડ લોકો થયાં દિવાના!

 | 11:38 am IST

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અપલોડ થતાંની સાથે જ ખુબ ફેલાઈ રહ્યો છે. તેને 2 કરોડ કરતાં પણ વધુ વ્યૂઝ મળી ગયા છે. આ વીડિયો ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. કે જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો 45 સેકન્ડનો છે. પરંતુ લોકોનું દિલ જીતી લે તેવો છે. વીડિયોની શરૂઆત કિસથી થાય છે. કપલના બેકગ્રાઉન્ડમાં એક મોટો ઝુલો પણ દેખાય રહ્યો છે. લોકો અહીં આજુબાજુ ફરી રહ્યા હતાં એવામાં એક ગે કપલ આવ્યું અને કિસ કરવા લાગ્યું. ત્યારબાદ બન્નેએ એકબીજાને વીંટી બતાવી પ્રપોઝ કર્યું અને વીડિયો થઈ ગયો વાયરલ.

હવે લોકો આ વીડિયો જોઈને અવનવી કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ ઈમોશનલ તો કોઈએ પ્રેમનું રૂપ એમ કહીને આ છોકરાઓની દિવાનગીને નવાજી છે. બધા લોકો આ વીડિયો જોઈને પાગલ થઈ રહ્યા છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન