Genelia D'souza jeetendra style video viral on internet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બોલિવુડ એકટ્રેસ જેનેલિયા ડિસૂઝાએ જીતેન્દ્રની સ્ટાઇલમાં કર્યો ડાન્સ, Video

બોલિવુડ એકટ્રેસ જેનેલિયા ડિસૂઝાએ જીતેન્દ્રની સ્ટાઇલમાં કર્યો ડાન્સ, Video

 | 5:46 pm IST
  • Share

બોલિવુડ એકટ્રેસ જેનેલિયા ડિસૂઝા (Genelia D’souza) હાલ ભલે ફિલ્મોથી દૂર હોય પણ સોશિયલ મીડિયા પર સતત છવાયેલી રહે છે. જેનેલિયાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. જેમાં તે બોલિવુડ એક્ટર જીતેન્દ્રની સ્ટાઇલમાં (jeetendra style video) ટેનિસ રમતી નજરે ચડે છે.

આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં પણ એ જ સુપરહિટ સોન્ગ વાગી રહ્યુ છે. વીડિયોમાં અભિનેત્રીનો ચુલબુલો અંદાજ દર્શકોને ખુબજ પસંદ આવી રહ્યો છે.

વીડિયોમાં જેનેલિયા ખુબજ સુંદર લાગી રહી છે. જેને શેર કરતા તેણે લખ્યુ એક્ટીંગ કરવાની કોશિશ. આ વીડિયોમાં જેનેલિયાનો અંદાજ જોવા જેવો છે. આ પહેલા જેનેલિયાએ તેના પતિ રિતેશ સાથે વીડિયો શેર કર્યા છે. દર્શકો આ વીડિયોને ખુબજ પસંદ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન