Genelia Dsouza latest Gorgeous photos Bollywood
  • Home
  • Featured
  • Photos: કોઈ કહે આ અભિનેત્રી હશે બે બાળકોની માતા?, ગ્લેમરસ તસવીરો જોતા જ રહી જશો

Photos: કોઈ કહે આ અભિનેત્રી હશે બે બાળકોની માતા?, ગ્લેમરસ તસવીરો જોતા જ રહી જશો

 | 11:10 am IST

જેનેલિયા ડિસોઝા રિતેશ દેશમુખ સાથે લગ્ન કરી ઠરીઠામ થઈ છે. 2012માં લગ્ન કર્યા બાદ રિતેશ અને જેનેલિયાને બે પુત્રો છે. બે બાળકોની માતા હોવા છતા આજે પણ જેનેલિયા એટલી જ ખુબસુરત લાગે છે જેટલી તે પહેલા હતી. ભલે લગ્નબાદ ફિલ્મી દુનિયાથી દૂર છે જેનેલિયા પણ તેનુ આકર્ષણ આજે પણ એટલું જ છે.

પાર્ટી હોય કે પછી હોઈ કોઈ ખાસ તહેવાર જેનેલિયા તેના પરિવાર સાથે સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે.

હાલ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. તેનું ગ્લેમર અને સ્ટાઈલ જોતા આજે પણ તેની સુંદરતા એવી જ છે. જેનેલિયાએ ખુબસુરત શોર્ટ બ્લેક ડ્રેસ પહેર્યો હતો જેમાં તે વધારે આકર્ષક અને સ્ટાઇલીશ લાગી રહી છે. લિટિલ બ્લેક ડ્રેસ સાથે જેનેલિયાએ હાઈ હીલ્સ પહેરી હતી.

ખુબજ સેક્સી અને ક્યુટ લાગતી આ તસવીરો જોતા લાગે નહી કે તે બે બાળકોની માતા છે. ઉમરને જાણે કે તેણે મુઠીમાં ભરી રાખી છે. જેનેલિયાનું સ્માઈલ તેને વધારે આકર્ષક અને સુંદર બનાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન