PHOTOS : દિલકશ અંદાજમાં નજર આવી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા, ફોટો થયા વાયરલ
અરબાઝ ખાન (Arbaaz Khan)ની ગર્લફ્રેન્ડ ઇટાલિયન મોડલ અને એક્ટ્રેસ જોર્જિયા એન્ડ્રિયાની (Georgia Andriani) અવાર નવાર તેની લેટેસ્ટ તવસીરો શેર કરતી રહે છે. જોર્જિયા એન્ડ્રિયાની દ્વારા શેર કરવામાં આવેલી સમુંદર કિનારે શોર્ટ ડ્રેસની તસવીરોમાં તે ખુબજ સુંદર લાગી રહી છે. જોર્જિયા અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. તો બીજી તરફ તેનું નામ અરબાઝ ખાન (Arbaaz Khan) સાથે જોડાયેલું રહે છે જેને કારણે તે ચર્ચામાં વધુ રહેવા લાગી છે. આ બંનેનાં રિલેશનશીપનાં સમાચાર જગજાહેર થઇ ગયા છે. સોશિયલ મીડિયા (Social Media)માં હાલ આ અભિનેત્રીના ફોટો ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. જુઓ આ PHOTOS
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન