સાચા પ્રેમને મેળવવા કરો આ સરળ ઉપાય, આ રીતે થશે મદહોશ - Sandesh
  • Home
  • Sex & Relationship
  • સાચા પ્રેમને મેળવવા કરો આ સરળ ઉપાય, આ રીતે થશે મદહોશ

સાચા પ્રેમને મેળવવા કરો આ સરળ ઉપાય, આ રીતે થશે મદહોશ

 | 7:44 pm IST

આજની દુનિયામાં દરેક વ્યક્તિ પ્રેમને પામવા માટે તડપે છે. ઘણા લોકો તેની માટે ખુબ જ્યોતિષ, જાદુ, ટોટકા જેવા ઉપાયો કરતા હોય છે. પરંતુ તમને કંઈક એવા ઉપાયોને જણાવીશું જે તમારી જિંદગીમાં પ્રેમની હરિયાળી લાવી દેશે.

જો તમારા પતિનો પ્રેમ ઓછો થઈ ગયો હોય તો આપ શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને 5 ઈલાયચી પોતાના શરીરે સ્પર્શ કરતા સાડી કે પલ્લુમાં છુપાવી રાખો. ત્યારબાદ આગલા દિવસે પતિને ખવડાવી દો. તે પછી તે તમને ખુબ પ્રેમ કરવા લાગશે.

એક કેળામાં ગોરોચન મેળવી લેપ બનાવો પછી રાત્રીના સમયે પોતાના માથા અને ચહેરા પર લગાવો આવું કરવાથી સુંદરતા વધશે જેથી તમારો પ્રેમિ તમને પ્રેમ કરવા માટે તડપશે.

નારિયલ, ધતુરાનું બીજ, કપૂરને એક સાથે મીક્સ કરી તેમા મધ મેળવો પછી રોજ તેનું તિલક કરવાથી તમારો પ્રેમી તમને ક્યારે પણ છોડીને નહીં જાય અને તમારો પ્રેમ પણ વધી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન