Get your hands on anything on mobile for just Rs 500 on Amazon
  • Home
  • Technology
  • Amazon પર માત્ર 500 રૂપિયામાં મોબાઈલની ગમે તે વસ્તુ પર હાથ મુકો એ તમારી

Amazon પર માત્ર 500 રૂપિયામાં મોબાઈલની ગમે તે વસ્તુ પર હાથ મુકો એ તમારી

 | 1:50 pm IST

ઈ-કોમર્સ કંપની Amazon Freedom Sale 2019, 8 ઓગષ્ટથી શરૂ ચૂકી છે. જો તમે આ સેલનો ફાયદો ઉઠાવવા માંગો છો અને સારી ડીલ શોધવામાં પરેશાની થઈ રહી છે, તો આજે તમારી મદદ કરીશું. આ સેલમાં તમને અલગ અલગ બ્રાન્ડમાં ઘણી સારી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ મળી રહ્યાં છે. કેટલાક એવા ગેજેટ્સના વિશે આ પોસ્ટમાં જણાવીશું જે તમને ફક્ત 599થી ઓછી કિંમતમાં ઉપલબ્ધ હશે.

Sony MDR-ZX110A ઓન-ઈયર સ્ટીરીયો હેડફોન્સ: Rs 549માં ઉપલબ્ધ (ઓરિજનલ કિંમત: Rs 1,390) Rs 841ના ડિસ્કાઉન્ડ બાદ સોનીના આ હેડફોન્સ માત્ર Rs549ની કિંમતમાં મળી રહ્યાં છે. આ હેડફોનની ફ્રિક્વેંસી રેંજ 12Hzથી 22KHzની છે. કંપનીનો દાવો છે કે આ હેડફોનમાં ડીપ બેઝ છે. સરળ શબ્દોમાં સમજીએ તો મ્યૂઝિકના દરેક બીટ પર તમને રિચ એક્સપીરિયંસ મળશે.

જુઓ: રાજકોટમાં અંડરબ્રિજ બન્યો સ્વિમીંગ પુલ

Realme ઈયરબડ્સ માઈક સાથે: Rs 499માં ઉપલબ્ધ (ઓરિજનલ કિંમત: Rs 699) Realmeના આ ઈયરફોન્સ પર Rs200નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ઈયરફોન સાથે કોલિંગ માટે માઈક પણ ઉપલબ્ધ છે. તેમાં 11સસ ઓડિયો ડ્રાઈવર્સ છે. સાથે જ ટૂટવાથી બચાવવા માટે આમાં Kevlar ફાઈબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Intex IT-PB11K 11,000mAH Power Bank: 599 ઉપલબ્ધ (ઓરિજનલ કિંમત: Rs 1,899) 11,000mAHની આ પાવર બેંક 3 USB 2.0 પોર્ટ્સ સાથે આવે છે. આમાં તમે એક સમયે એકથી વધુ ડિવાઈઝને ચાર્જ કરી શકો છો. Rs 1300ના ડિસ્કાઉન્ટ સાથે આ Rs 599માં ઉપલબ્ધ છે.

Amazon  Basics યૂએસબી ટાઈપ-C ટૂ યૂએસબી એડેપ્ટર: Rs 499માં ઉપલબ્ધ (ઓરિજનલ કિંમત: 845) બ્લેક અને વ્હાઈટ કલરની સાથે ઉપલબ્ધ છે USB Type-A to USB Type-C એડેપ્ટરને આ સેલમાં માત્ર Rs 499માં ખરીદી શકો છો.

JBL C50HI માઈક સાથે ઈન-ઈયર હેડફોન્સ: Rs 449ની કિંમતમાં ઉપલબ્ધ (ઓરિજનલ કિંમત: Rs 999) આ હેડફોન્સ ચાર કલર વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. આ હેડફોનમાં નોઈસ આઈસોલેશન માટે વન બટન યૂનિવર્સલ રિમોટ છે.

Amazon Basics GoPro હેડ સ્ટ્રેપ માઉન્ટ Rs 599માં ઉપલબ્ધ (ઓરિજનલ કિંમત: Rs 1,135) GoProનો આ હેડસેટ વોટરપ્રુફ છે અને આ કોઈપણ GoPro કેમેરા GoPro Hero, Hero 2, Hero 3, Hero 3+, Hero 4, Hero 4 Black, Hero 4 Silver, Hero+ LCD અને Hero 4 Seasonની સાથે કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન