Video Viral: આ છોકરીનો ઘુમર ડાન્સ જોઇ દીપિકા પણ બેઘડી સ્તબ્ધ થઇ જશે - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video Viral: આ છોકરીનો ઘુમર ડાન્સ જોઇ દીપિકા પણ બેઘડી સ્તબ્ધ થઇ જશે

Video Viral: આ છોકરીનો ઘુમર ડાન્સ જોઇ દીપિકા પણ બેઘડી સ્તબ્ધ થઇ જશે

 | 3:15 pm IST

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ. બૉક્સ ઓફિસમાં આ ફિલ્મ એ ધૂમ મચાવી દીધી છે. ગણતરીના દિવસોમાં આ ફિલ્મ કમાણીના રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મનું ગીત ઘુમર સુપર ડુપર રહ્યું છે. આ ગીત 2018નું સૌથી હિટ સાબિત થયું છે. આ ગીત અમેરિકામાં પણ હિટ રહ્યું છે. હવે મયુરી ભંડારી એ એવું પરફોર્મ કર્યું છે તેને જોઇ દીપિકા પાદુકોણ પણ હેરાન થઇ જાય. યુટ્યુબ પર તેનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

યુટ્યુબ પર ‘ઘુમર ડાન્સ ઑન આઇસ’ નામથી આ ડાન્સ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જ્યાં મયુરી રેડ કોસ્ચ્યુમમાં આઇસ ટ્રેસ પર સ્કેટ્સ પહેરીને ડાન્સ કરી રહી છે. તેણે એવા-એવા મુવ્સ કર્યાં જેને જોઇ દરેક લોકો હેરાન છે. તેણે વીડિયો કૈપ્શનમાં લખ્યું- પદ્માવતની રીલિઝના સમ્માનમાં હું આઇસ સ્કેટિંગ કરીને ઘુમર પર પર્ફોમન્સ આપ્યું છે. આ વીડિયો તેણે 26 જાન્યુઆરીના રોજ શેર કર્યો હતો.