NIFTY 9,525.75 +13.50  |  SENSEX 30,658.77 +76.17  |  USD 64.1500 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • બરફનો મોટો પહાડ કેનેડાની એક નદીના કિનારે આવી ચઢ્યો

બરફનો મોટો પહાડ કેનેડાની એક નદીના કિનારે આવી ચઢ્યો

 | 5:27 pm IST

વિશાળ બરફનો પહાડ કેનેડાના ન્યૂફાઉન્ડલેન્ડના કિનારે આવી ચઢયો છે. બરફના આ વિશાળ પહાડને જોવા લોકોમાં કુતૂહલ જાગ્યું હતું. લોકો તેની સાથે ફોટો પડાવવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે આવા અનેક બરફના પહાડ અહી આવી ચઢતા હોય છે. નોર્થ એટલાન્ટીકથી તરીને 600 જેટલા બરફના પહાડ આવી ચઢતા હોય છે.

1