giant snake of 50 feet stuck in big drum see viral video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નદી કાંઠે 50 ફૂટનો સાપ ડ્રમમાં ફસાયો અને તરફડતો રહ્યો, વીડિયો જોનારાની આંખો ફાટી ગઈ!

નદી કાંઠે 50 ફૂટનો સાપ ડ્રમમાં ફસાયો અને તરફડતો રહ્યો, વીડિયો જોનારાની આંખો ફાટી ગઈ!

 | 4:40 pm IST
  • Share

સાપને લઈ માણસોને હંમેશાં રસ પડ્યો છે. આવો જ એક વિશાળ એનાકોન્ડાનો વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર લાખો વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા(Social Media) પર એનાકોન્ડાનો આ વીડિયો વાયરલ થતાં વધારે વાર લાગી નહીં. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે પાણીમાં ઝડપથી આવી રહેલો એક એનાકોન્ડા કેવી રીતે કાંઠે રાખેલા ડ્રમમાં ફસાઈ જાય છે અને તેમાંથી બહાર નીકળવા માટે કલાકો સુધી ફફડે છે.

વીડિયોમાં એક કાદવ ભરેલા તળાવના કાંઠે વાંસના વાદળી ડ્રમમાં એક વિશાળ સાપ ફસાઈ ગયો હતો. તે ડ્રમમાંથી બહાર આવવા માટે તરફડી રહ્યો હતો, પરંતુ કોઈએ તેની નજીક જવાની હિંમત ન કરી. જેણે પણ આ વીડિયોને ટ્વિટર પર શેર કર્યો છે તે જોઈને તેની આંખો પહોળી રહી ગઈ. એમાં એનાકોન્ડાની લંબાઈ 50 ફુટથી વધુ કહેવામાં આવી રહી છે. તો જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન