giorgia andriani not working in dabangg 3 See hot pics
  • Home
  • Photo Gallery
  • PHOTOS: અરબાઝની ગર્લફ્રેન્ડે બોલિવૂડ ડેબ્યૂને લઈ કર્યો મોટો ઈશારો, દબંગ-3 વિશે કહ્યું કે…

PHOTOS: અરબાઝની ગર્લફ્રેન્ડે બોલિવૂડ ડેબ્યૂને લઈ કર્યો મોટો ઈશારો, દબંગ-3 વિશે કહ્યું કે…

 | 11:23 am IST

કેટલાય લોકો આ વાતની આશા લઈને બેઠા હતા કે જોર્જિયા એંડ્રિયાની પોતાના બોયફ્રેન્ડ અને અભિનેતા અરબાઝ ખાનની આગામી ફિલ્ન દબંગ-3માં ડેબ્યુ કરવાની છે. તો આ તરફ જોર્જિયાનું કહેવું છે કે ના તો તે કોઈ ફિલ્માં એક્શન કરવાની છે કે ના તો એ કોઈ સોન્ગમાં પરફોર્મ કરવાની છે.

આ સાંભળતાની સાથે જ ફેન્સમાં અનેક સવાલો ઉઠી રહ્યાં છે કે આખરે અરબાજે શા માટે જોર્જિયાને રોલ ન આપ્યો. તો જોર્જિયાએ હાલ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, આ બધી અટકળો છે. હા હુ સલમાન અને અરબાજનાં ફિલ્મોની ફેન છું પણ હાલ તો હું કોઈ ફિલ્મમાં આવવાની નથી અને ન તો કોઈ ગીતમાં પરફોર્મ કરવાની છું. બાકી ભવિષ્ય વિશે તો કોણ જાણે છે. તો જુઓ જોર્જિયાનાં કેટલાક હોટ ફોટો…

આ વીડિયો પણ જુઓ: આજે સોમવારે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન