Gir Somnath: Video of lion family in Lilacham forest goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ગીર સોમનાથઃ લીલાછમ જંગલમાં સિંહ પરિવારનો વીડિયો થયો વાયરલ

ગીર સોમનાથઃ લીલાછમ જંગલમાં સિંહ પરિવારનો વીડિયો થયો વાયરલ

 | 12:53 pm IST

ગીર સોમનાથમાં સિંહનો વીડિયો વાયરલ થયો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ માઝા મુકી છે. વરસાદના પગલે ગીર સોમનાથના જંગલ લીલાછમ થઈ ગયા છે. ત્યારે જંલગી પ્રાણીઓ બહાર આવી રહ્યા છે. ત્યારે એક સિંહનો વીડિયો વાયરલ થયો છે. જો કે ગીર સોમનાથની આસપાસના વિસ્તારમાં વારંવાર સિંહના દર્શન થતા હોય છે. અને વીડિયો વાયરલ થતા રહે છે.

આ વીડિયોમાં સિંહ પરિવાર બાળક સાથે જોવા મળી રહ્યો છે. આ પરિવાર નદીમાંથી પસાર થઈને જઈ રહ્યો છે. આ દ્રશ્ય આહલાદક લાગે છે. શાંત વાતાવરણમાં વરસાદી માહોલમાં જંલગના રાજા એટલે કે સિંહ પરિવારના દર્શન થઈ જાય. તો આવો જોઈએ VIDEO…

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન