Gira Waterfall in Dang District
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : પ્રકૃતિ જાણે સાક્ષાત પૃથ્વી પર ઉતરી આવી, સર્જાયો નયનરમ્ય નજારો

Video : પ્રકૃતિ જાણે સાક્ષાત પૃથ્વી પર ઉતરી આવી, સર્જાયો નયનરમ્ય નજારો

 | 1:43 pm IST

ડાંગમાં મેઘરાજા મન મુકીને પોતાની કૃપા વરસાવી રહ્યાં છે. અવકાશી અમૃતથી પ્રકૃતિ પણ જાણે ખીલી ઉઠી છે. ડાંગમાં પડી રહેલા વરસાદના કારણે ગીરા ધોધમાં નવા નીર આવ્યા છે. જેના પગલે નયનરમ્ય નજારો સર્જાયો છે. ધોધમાં ધસમસતુ પાણી ઉંચાઈએથી જમીન પર પછડાય છે. આ દ્રષ્ય અદભૂત લાગે છે. જાણે પ્રકૃતિ સાક્ષાત પૃથ્વી ઉતરી આવી હોવાનું લાગે છે. આ ધોધ સહેલાણીઓને આકર્ષી રહ્યો છે. આ નજારો જોઈ પર્યટકો પણ રીતસરના ઝુમી ઉઠ્યાં છે.