girl and dog stunts video goes viral people says best 1 minute of day
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: બાળકી અને કૂતરાના આ ખતરનાક સ્ટંટ જોઈને લાખો લોકો બોલ્યા- જીવનની 1 મિનિટ….

VIDEO: બાળકી અને કૂતરાના આ ખતરનાક સ્ટંટ જોઈને લાખો લોકો બોલ્યા- જીવનની 1 મિનિટ….

 | 4:32 pm IST

એક બાળકી અને કૂતરાનો આ વીડિયો જોઈને લોકોના મોઢા પર સ્માઈલ આવી જાય છે. લોકો દિવાના થઈ રહ્યા છે આ જોડીના. આ વીડિયો 1 મિનિટનો છે. તો જોનારા બધાનું કહેવું છે કે આ વીડિયો જોયો એ 1 મિનિટ અમારા દિવસની સૌથી સારી 1 મિનિટ છે. પરંતુ લોકો કેમ આવું કહી રહ્યા છે. જો કે આ વાત તો તમને વીડિયો જોશો તો જ ખબર પડશે. લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે અને હજુ વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને ટ્વીટર પર 26 નવેમ્બરે શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું કે તમારા દિવસની સૌથી સારી 1 મિનિટ. વીડિયોમાં જોઈ શકાય છે કે એક નાની બાળકી અને કૂતરો બન્ને ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે. એવા સ્ટંટ કે જે બધા નથી કરી શકતા. કારણ કે એક જાનવરને આ રીતે પઢાવવું એ જ મુશ્કેલ વાત છે. જુઓ અહીં આ જોરદાર વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન