Video : આ વિદેશી દંપતિએ ગુજરાતની બાળકીને લીધી છે દતક – Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : આ વિદેશી દંપતિએ ગુજરાતની બાળકીને લીધી છે દતક

Video : આ વિદેશી દંપતિએ ગુજરાતની બાળકીને લીધી છે દતક

 | 3:40 pm IST

કહેવાય છે કે ઇશ્વર એક હાથે લે છે તો બીજા હાથે આપી પણ દે છે. ત્યારે આ વાતની પ્રતિતિ કરાવ તો કિસ્સો કચ્છમાં બન્યો છે. આ બાળકીને વિદેશથી આવેલા એક દંપતિએ દતક લીધી છે. આ દંપતિ બાળકીને દતક લેવા માટે ભુજ પહોચ્યાં હતાં. જોકે આ બાળકી માતાના મૃત્યુ બાદ મહિલા કલ્યાણ કેન્દ્રમાં ઉછરી હતી.