Sanjuના સોન્ગ પર આ નાની છોકરીએ લગાવ્યા એવા ઠુમકા કે જોતા રહી જશો, Viral Video - Sandesh
NIFTY 11,402.35 -32.75  |  SENSEX 37,756.63 +-95.37  |  USD 70.2925 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Sanjuના સોન્ગ પર આ નાની છોકરીએ લગાવ્યા એવા ઠુમકા કે જોતા રહી જશો, Viral Video

Sanjuના સોન્ગ પર આ નાની છોકરીએ લગાવ્યા એવા ઠુમકા કે જોતા રહી જશો, Viral Video

 | 7:49 pm IST

સંજૂ બોલિવુડ બ્લોકબસ્ટર સાબિત થઇ છે. ફિલ્મના ડાયલોગ્સથી લઈને સોન્ગ સુધી હિટ રહ્યું છે. આ વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને ખૂબ શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં જોવા મળે છે કે છોકરીએ સંજૂના સોન્ગ ‘મેં બઢિયા તુ ભી બઢિયા’ પર ક્યૂટ ડાન્સ કર્યો છે.

આ વિડીયોને ખૂબ શેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, રણબીર કપૂર સ્ટારર ફિલ્મ સંજૂ 300 કરોડના ક્લબમાં સમાવેશ થઇ ગઈ છે. આ સાથે વર્ષની બોલિવુડમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.

વિડીયોમાં જોવા મળે છે છોકરી જે સ્કૂલ ડ્રેસ પહેર્યો છે અને ફરી-ફરીને ડાન્સ કરી રહી છે. મ્યૂજિક બીટ્સ પર તેઓ પરફેક્ટ ડાન્સ કરતી જોવા મળે છે. અને બાજુમાં સ્કૂલ બેગ મુકવામાં આવ્યું છે. આ વિડીયોને ખૂબ શેર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર છોકરીના ડાન્સને ઘણા સોન્ગ્સ સાથે કમ્પેર કરીને અપલોડ કરવામાં આવ્યો છે. ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટા પર શેર કરવામાં આવ્યા છે.