Girl Dancing On The Roof Of Car, Video Viral
  • Home
  • Videos
  • છોકરીઓએ કાર પર ચડીને કરી ખતરનાક હરકત, લોકો જોઇને રહી ગયા દંગ

છોકરીઓએ કાર પર ચડીને કરી ખતરનાક હરકત, લોકો જોઇને રહી ગયા દંગ

 | 6:35 pm IST

સોશિયલ મીડિયા પર એવી ઘણી વિચિત્ર ચીજો હોય છે જેના વિડીયો વાયરલ થઈ જાય છે. આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે છોકરીઓ કારની ઉપર ચડીને ટ્વર્કિંગ ડાન્સ કરતી જોવા મળી રહી છે. રોડ પર વાહનોની આવન-જાવન થઈ રહી છે, ત્યારે ચાલુ કારે બંને છોકરીઓ કાર પર ચડીને ડાન્સ કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

જો કે આ વિડીયો વાયરલ થવા પાછળનું કારણ છોકરીઓનો ડાન્સ નથી, પરંતુ તેમની લાપરવાહી છે. છોકરીઓએ ડાન્સ પહેલા તેમના કારની નંબર પ્લેટ હટાવી લીધી હતી, જેથી પોલીસ જોઇ પણ લે તો કોઇ એક્શન ના લઇ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન