આ યુવતી માટે મોતને તેડું નહીં પણ વેઈટિંગ હોય છે - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • આ યુવતી માટે મોતને તેડું નહીં પણ વેઈટિંગ હોય છે

આ યુવતી માટે મોતને તેડું નહીં પણ વેઈટિંગ હોય છે

 | 2:32 pm IST

 

Her lucky day.

Her lucky day.

Posted by Shanghaiist on Sunday, December 3, 2017

માર્ગ અકસ્માત બાબતમાં કહેવાય છે કે વાર હોય છે વધારે સારી. કારણ કે અનેક લોકોએ માર્ગ હોનારતમાં અકાળે જીવ ગુમાવ્યા છે. આ અંગે એક વીડિયો વાયરલ થયો છે, જેને જોઈ મોઢામાંથી ચીસ નીકળી જશે. બાઈક હંકારતી યુવતી અને ટ્રક સામસામે ટકરાય છે. આથી બાઈકચાલક યુવતી ટ્રક નીચે આવી જાય છે. આ દ્રશ્ય જોઈ બધાને એમ હતું કે યુવતી ગઈ…, પરંતુ યુવતી હેમખેમ ટ્રક નીચેથી બહાર આવતાં બધા ડઘાઈ જાય છે. કોઈને પણ ગતાગમ પડી નહીં કે આ કેવી રીતે થયું.

35 સેકન્ડના આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.