આવી આંગળી વાળી છોકરી જીવનસાથી તરીકે એકદમ પરફેક્ટ - Sandesh
  • Home
  • Astrology
  • આવી આંગળી વાળી છોકરી જીવનસાથી તરીકે એકદમ પરફેક્ટ

આવી આંગળી વાળી છોકરી જીવનસાથી તરીકે એકદમ પરફેક્ટ

 | 4:13 pm IST

એવું કહેવામાં આવે છે કે છોકરો હોય કે છોકરી પોતાના જીવનસાથીની પંસદગી સમજી વિચારીને કરવી જોઈએ. જો તમે પણ એક સારા જીનવસાથીની તપાસ કરી રહ્યા હોય તો જ્યોતિષની કેટલીક વાતોનું અવશ્ય ધ્યાન રાખો. કેમ કે, કોઈ વ્યક્તિ જ્યોતિષની કેટલીક વાતો ધ્યાનમાં રાખીને જીવનસાથી પસંદ કરે તો તેના માટે લકી સાબિત થઈ શકે છે.

અંહી જાણો કેવી આંગળી વાળી છોકરી પોતાના પતિ માટે હોય છે લકી :

1. ગોળ અને લાંબી આંગળી વાળી છોકરીને પોતાનાં અને પોતાના પતિ માટે બહુ સૌભાગ્યશાળી માનવામાં આવે છે.

2. જે છોકરીની આંગળી સરળ, સીધી અને ગાંઠ રહિત હોય છે, તેને વૈવાહિક જીવન માટે એકદમ પરફેક્ટ માનવામાં આવે છે.

3. જે છોકરીની આંગળીનો આગળનો ભાગ પાતળો અને આંગળીઓ એક સમાન હોય, તો તેનાં વૈવાહિક જીવનમાં સુખ શાંતિ રહે છે.

4. નાની આંગળી વાળી છોકરીઓ બહુ ખર્ચાળ હોય છે. આવી મહિલાઓનું ભવિષ્ય સંઘર્ષથી ભેરલું હોય છે.

5. બંને હાથની આંગળીઓ જોડીને જો તેની વચ્ચે ખાલી જગ્યા દેખાતી હોય તો આવી છોકરીઓ સામાન્ય સુખ આપે છે.

6. છોકરીની આંગળીઓમાં ત્રણ પર્વત હોય તો તે ભાગ્યશાળી માનવામા આવે છે, આવી છોકરીઓ પોતાના જીવનમાં બધા પ્રકારનું સુખ પ્રાપ્ત કરે છે.

7. જે છોકરીઓની આંગળીમાં ચાર પર્વત હોય, આંગળીઓ નાની અને માંસ વધારે હોય તો તે પોતાના પતિ માટે ભાગ્યશાળી નથી હોતી.

8. જે છોકરીઓની હથેળીની પાછળ વાળ હોય તો તેના પતિને વૈવાહિક જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.