Photos: ભારતની 'કિમ કાર્દશિયન'એ શેર કર્યા હૉટ ફૉટો, જુઓ તેનો સેક્સી અંદાજ - Sandesh
  • Home
  • Featured
  • Photos: ભારતની ‘કિમ કાર્દશિયન’એ શેર કર્યા હૉટ ફૉટો, જુઓ તેનો સેક્સી અંદાજ

Photos: ભારતની ‘કિમ કાર્દશિયન’એ શેર કર્યા હૉટ ફૉટો, જુઓ તેનો સેક્સી અંદાજ

 | 3:56 pm IST

પોતાની હૉટ તસવીરોને કારણે ચર્ચામાં રહેતી ગિઝેલ ઠકરાલ એકવાર ફરી ચર્ચામાં છે. તાજેતરમાં જ ગિઝેલે ઇન્સ્ટાગ્રામ પર પોતાની બૉલ્ડ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ઘણી જ સેક્સી લાગી રહી છે. તસવીરોમાં તેના હૉટ ક્લિવેજ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. ગિઝેલનાં ફેન્સ તેની આ તસવીરોને ઘણી જ પસંદ કરી રહ્યા છે. ગિઝેલનો હૉટ અંદાજ જોઇને ફેન્સ તેના દીવાના થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Photos: મંદાકિનીની માફક ગિઝેલ ઠકરાલે પાણીમાં લગાવી દીધી આગ

રિયાલિટી શૉ ‘બિગ બૉસ’માં નજર આવ્યા બાદ ગિઝેલ એડલ્ટ કૉમેડી ફિલ્મ ‘મસ્તીજાદે’ અને ‘ક્યા કૂલ હૈ હમ-3’માં જોવા મળી હતી. ઇન્સ્ટાગ્રામ પર ગિઝેલનાં હજારો ફૉલોઅર્સ છે. પોતાની હૉટનેસને કારણે ફેન્સ તેને ‘ઇન્ડિયન કિમ કાર્દશિયન’ તરીકે ઓળખે છે. ગિઝલ 2011માં કિંગફિશર કેલેન્ડરમાં મૉડલ તરીકે જોવા મળી હતી અને ત્યારબાદ તે પૉપ્યુલર થઈ હતી.

આ પણ વાંચો: Photos: આ હસીનાએ શેર કર્યા બિકિનીમાં બૉલ્ડ ફૉટો, સોશિયલ મીડિયા પર મચાવી સનસનાટી

View this post on Instagram

Baby it’s cold outside ……… @canali1934

A post shared by GT🧚🏼‍♀️ (@gizelethakral) on

આ પણ વાંચો: Photos: કરીના કપૂરે ફેમિલી સાથે ઉજવ્યો પોતાનો 38મો બર્થડે, ના જોવા મળ્યો તૈમુર

ગિઝેલ ઠકરાલ એવી અભિનેત્રીઓમાંથી છે પોતાના હૉટ ફૉટોને કારણે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં શેર કરેલી ગિઝેલની આ તસવીરો ઘણી જ શેર થઈ રહી છે. ફેન્સ ગિઝેલની આ તસવીરો જોઇને તેની તારીફ કરી રહ્યા છે.