glacier express switzerland is most slowest train in the world
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ છે વિશ્વની સૌથી ધીમી ગતિની ટ્રેન, 290 કિલોમીટરનું અંતર કાપવામાં લગાડે છે આટલો સમય

આ છે વિશ્વની સૌથી ધીમી ગતિની ટ્રેન, 290 કિલોમીટરનું અંતર કાપવામાં લગાડે છે આટલો સમય

 | 12:12 pm IST
  • Share

ઉત્તર કોરિયાથી માસ્તો જઈ રહેલા રશિયન રાજનાયિકોને હવાઈ જહાજને બદલે લગભગ 34 કલાક ટ્રેનમાં યાત્રા કરવી પડે છે. ઉત્તર કોરિયા ધીમી ગતિની ટ્રેન સર્વિસ વિશે હંમેશા ચર્ચાતી રહે છે. જો કે દુનિયાભરમાં સૌથી ધીમી ગતિની ટ્રેન(Most slowest train in the world) નો દરજ્જો સ્વિત્ઝરલેન્ડની ગ્લેશિયર એક્સપ્રેસને આપવામાં આવે છે.

ગ્લેશિયર એક્સપ્રેસ(glacier express) સ્વિત્ઝરલેન્ડના ઉંચા પહાડો પર ચાલે છે. આ ટ્રેન રમાર્ટ અને સેન્ટ મોરિર્ટજ સ્ટેશનને જોડીને ચાલે છે. આમ કહેવામાં એ એક્સપ્રેસ ટ્રેન છે, એટલે તેની ગતિ સામાન્ય ટ્રેન કરતાં વધારે હોવી જોઈએ, પણ એવું જરાય નથી. ગ્લેશિયર એક્સપ્રેસ લગભગ 290 કિલોમીટરનું અંતર કાપવામાં 10 કલાકનો સમય લઈ લે છે. જેના કારણે જ ગ્લેશિયરને દુનિયાની સૌથી ધીમી ગતિની ટ્રેન કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન