glad-to-celebrate-the-janmashtami
  • Home
  • Janmashtami
  • Photos: જન્માષ્ટમીના પાવન પર્વની સમગ્રદેશમાં ઉલ્લાસભેર ઉજવણી

Photos: જન્માષ્ટમીના પાવન પર્વની સમગ્રદેશમાં ઉલ્લાસભેર ઉજવણી

 | 11:48 am IST

જન્માષ્ટમીના પાવન પર્વની સમગ્રદેશમાં ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. ગોવિંદા આલારે ….નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યુ છે. કનૈયાની ભક્તિમાં ભક્તો ભાવવિભોર બની ગયા છે. મથુરા, વૃદાંવન, વારાણસી, મુંબઈ જેવા શહેરોમાં આ તહેવારની ખુબજ સુંદર રીતે ઉજવી કરવામાં આવે છે.