glamor-pics-shared-by-surbhai-on-social-mediaglamor-pics-shared-by-su
  • Home
  • Featured
  • સોશિયલ મીડિયા પર સુરભીએ શેર કરી ગ્લેમરસ તસ્વીરો

સોશિયલ મીડિયા પર સુરભીએ શેર કરી ગ્લેમરસ તસ્વીરો

 | 9:49 am IST

 ટીવી સીરિયલ ઈશ્કબાજની અભિનેત્રી સુરભી ચંદના તાજેતરના દિવસોમાં ફોટોશૂટને લઈને ખુબ ચર્ચામાં હોય છે. તસ્વીરોને જોતા સુરભીના દરેક ફેંસને પાગલ બનાવી રહી છે. તેના સોશિયલ મીડિયામાં લાખો ફેન્સ છે.

તાજેતરે સુરભી ચંદનાએ એક ફોટોશુટ કરાવ્યું હતું. તેમા તે બોલ્ડ અને સેક્સી એજેજે પોશાક પહેરેલી નજરે પડે છે. સુરભીએ તેની તસ્વીરોને સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. શેર કરતાની સાથેજ તેના ફોટોને હજારો લાઈક્સ અને કમેન્ટ્સ મળી છે. તે ફેન્સને તેમના સુંદર અને સ્ટાઇલિશ દેખાવથી પોતાના તરફ આકર્ષિત કરે છે. તે એક ટીવી અભિનેત્રી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન